પ્રશ્ન-1. કોઈ એક સંખ્યા ના 20% માંથી 20 બાદ કરતાં તે સંખ્યા 20 આવે છે તો તે સંખ્યા કઈ હશે?
@$
ધારો કે તે સંખ્યા x છે. તેના 20% = x × (20÷100)
સમીકરણ મૂકતાં
x × (20÷100) - 20= 20
X×(20÷100)=20+20
X×20=40×100
X= ( 40×100)÷ 20
X= 200
@$
ધારો કે તે સંખ્યા x છે. તેના 20% = x × (20÷100)
સમીકરણ મૂકતાં
x × (20÷100) - 20= 20
X×(20÷100)=20+20
X×20=40×100
X= ( 40×100)÷ 20
X= 200
No comments:
Post a Comment