પુરસ્કારની ગણત્રી પત્રક

Sunday, 26 July 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા...

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...
જે આપણે ભુલી જ ગયા...

▪ તાવ શરદી માં તુલસી,
▪કાકડા માં હળદર,
▪ઝાડા માં છાશ જીરું,
▪ધાધર માં કુવાડીયો,
▪હરસ મસા માં સુરણ,
▪દાંત માં મીઠું,
▪કૃમી માં વાવડિંગ,
▪ચામડી માં લીંબડો,
▪ગાંઠ માં કાંચનાર,
▪સફેદ ડાઘ માં બાવચી,

http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો
▪ખીલ માં શિમલકાંટા,
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
▪દુબળા પણાં માં અશ્વગંધા,
▪નબળા પાચન માં આદુ,
▪અનિંદ્રા માં ગંઠોડા,
▪ગેસ માં હિંગ,
▪અરુચિ માં લીંબુ,
▪એસીડીટી માં આંબળા,
▪અલ્સર માં શતાવરી,
▪અળાઈ માં ગોટલી,
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ,
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા,
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ   
     કરવો...!!
*http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો*
આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..



નવી પેઢી એ એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો ...
http://bit.ly/વધુ-હેલ્થ-ટિપ્સ-માટે-અહીં-ક્લિક-કરો

Wednesday, 15 July 2020

ધોરણ 6,7,8 વિજ્ઞાનના તમામ એકમના SSA દ્વારા તૈયાર કરેલ એનિમેશન વીડિયો...

ધોરણ 6
 વિજ્ઞાનના તમામ એકમના ssa દ્વારા તૈયાર કરેલ એનિમેશન વીડિયો...

http://adittest.com/ssa/STD-6-SCI.html


ધોરણ 7 
વિજ્ઞાનના તમામ એકમના SSA દ્વારા તૈયાર કરેલ વીડિયો...

http://adittest.com/ssa/STD-7-SCI.html


ધોરણ 8
વિજ્ઞાનના તમામ એકમના ssa દ્વારા તૈયાર કરેલ વીડિયો...

http://adittest.com/ssa/STD-8-SCI.html



Monday, 6 July 2020

Saturday, 4 July 2020

બાળકો માટે ઓનલાઇન Activity ખુબ જ ઉપયોગી

શુ બાળક game રમવામાં મશગુલ રહે છે?
 તો એને ઉપયોગી Activity માટે અહી ક્લિક કરો
Activities for children at home, please touch the below

```Very useful for your children```
👉👉Click here

Friday, 3 July 2020

કર્મચારીઓની ખાતાકીય તપાસ માટેની નવી માર્ગદર્શિકા - ૨૦૨૦

તમામ સરકારી  કર્મચારીઓ માટે  ઉપયોગી માર્ગદર્શિકા
✔️ કર્મચારીઓની ખાતાકીય તપાસ માટેની નવી માર્ગદર્શિકા - ૨૦૨૦
✔️ શુ થયા નવા નિયમોમા ફેરફાર.
✔️ નવી માર્ગદર્શીકા  PDF ડાઉનલોડ કરવા માટે.
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


✔️આ નવી માર્ગદર્શીકા સાચવી રાખો અને અન્ય કર્મચારીઓને પણ શેર કરો.

🔹ધોરણ -8 ગણિત 🔹પ્રકરણ-1 સંમેય સંખ્યાઓ& પ્રકરણ-2 એક ચલ સુરેખ સમીકરણ

🧛‍♂️મિત્રો ધોરણ 8 ના વિડિઓ બનાવેલ છે.વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો.
🍅ધોરણ -8 ગણિત
🔹પ્રકરણ-1 સંમેય સંખ્યાઓ
ભાગ-1
https://youtu.be/wJS1cbAAUzA
ભાગ-2
https://youtu.be/wE70r2ty9UU
ભાગ-3
https://youtu.be/RFI1L8dg0oY

🔹પ્રકરણ-2 એક ચલ સુરેખ સમીકરણ
ભાગ-1
https://youtu.be/e3ZJ5NeTCDU
ભાગ-2
https://youtu.be/GTgKmnI93T0
ભાગ-3
https://youtu.be/kzKit_CAfGg
ભાગ-4
https://youtu.be/lbJny_ozaBc
ભાગ-5
https://youtu.be/81-h5BbM9yk
ભાગ-6
https://youtu.be/FCDxMr3okZ8
ભાગ-7
https://youtu.be/8RHFgHEa-d0
ભાગ-8
https://youtu.be/hrADHNPVsNg
ભાગ-9
https://youtu.be/5kDWqCRPAOU
ભાગ-10
https://youtu.be/5J9clM1pa18
ભાગ-11
https://youtu.be/okb16OhOw2Q
ભાગ-12
https://youtu.be/7bR3jJE5D-0
➖➖➖➖➖➖
🍅ધોરણ-8   વિષય-વી.ટે
પ્રકરણ-1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
https://youtu.be/An_-dSpXjOY
પ્રકરણ-2 સુક્ષમજીવો મિત્ર કે દુષમન
https://youtu.be/1N2KzpejwKk

શિક્ષણ વિભાગના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા બનાવેલ 6 સપ્તાહનુ ધોરણ 3 થી 9 ના Home work ની pdf છે

આ pdf મા શિક્ષણ વિભાગના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા બનાવેલ 6 સપ્તાહનુ ધોરણ 3 થી 9 ના Home work ની pdf છે.
વિદ્યાર્થીઓ અનુકુળ સમયે લેશન કરી શકસે.
લેશનની pdf ડાઉનલોડ કર્યા વગર જ માત્ર ટચ કરતા આખી વાંચી શકસે
ધરે લેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો .


તમારા વિદ્યાર્થીઓને સેન્ડ કરો🙏