પુરસ્કારની ગણત્રી પત્રક

Pages

Saturday, 30 May 2020

'થ્રી ઈડિયટ્સ' માં આમીરખાને જેનો રોલ કર્યો છે તે જીનિયસ વ્યક્તિ એટલે લદાખમાં રહેતા સોનમ વાંગચૂક વર્તમાનમાં ચાઇના જેવા દેશને કેવી રીતે એક પણ ગોળી ચલાવ્યા વગર હરાવી શકાય તે ઉપર તેમની આ આઠેક મિનિટની વાતને અવશ્ય સાંભળજો

 *આમીરખાનની મુવી 'થ્રી ઈડિયટ્સ' માં આમીરખાને જેનો રોલ કર્યો છે તે જીનિયસ વ્યક્તિ એટલે લદાખમાં રહેતા સોનમ વાંગચૂક*
*એન્જિનિયર થઈ કોઈ કંપનીમાં નોકરી કરવાને બદલે પોતાની બુદ્ધિમતાનો ઉપયોગ કરી તેમણે હજારો શોધો કરી તેની પેટન્ટ મેળવી દેશ સેવામાં સમર્પિત કરી છે.*
*વર્તમાનમાં ચાઇના જેવા રાક્ષસ દેશને કેવી રીતે એક પણ ગોળી ચલાવ્યા વગર હરાવી શકાય તે ઉપર તેમની આ આઠેક મિનિટની વાતને અવશ્ય સાંભળજો અને તેને અમલમાં લાવવા અને આ વિડિઓને વાયરલ કરવા વિનંતી વિનંતી છે.*
👇
Video જોવા અહી ક્લિક કરો

1 comment: